સર્કિટ હાઉસ ના હોલ માં મોટી સંખ્યામાં પત્રકારો,વરિષ્ઠ પત્રકારો,પ્રદેશ હોદ્દેદારો ની હાજરી.. પત્રકાર એકતા પરિષદ ના સ્નેહ મિલન માં એકતા નો સુર મજબૂત બન્યો… ભાવનગર જિલ્લા ના પત્રકાર એકતા પરિષદ નું જિલ્લાનું નૂતન વર્ષ નું સ્નેહ મિલન રવિવાર ને 17 મી ડિસેમ્બરે સર્કિટ હાઉસ ના કોંફરન્સ હોલ માં પ્રદેશ અધ્યક્ષ […]
Month: December 2023
વિલાયતમાં આવેલી જ્યુબિલિઅન્ટ કંપનીમાંથી શ્રમજીવીઓને પરત લઈ જતો ટેમ્પો પલટી મારતા 35 કામદારોને ઇજા પહોંચી હતી. વિલાયતની જ્યુબિલિઅન્ટ કંપનીમાં સજેય ફેબ્રિકેશનમાં 40 થી વધુ શ્રમજીવીઓ કામ કરે છે. વાગરા ભાડેથી રહેતા આ શ્રમજીવીઓને રોજ આઈસર ટેમ્પો લેવા અને કામ પૂર્ણ થયા બાદ પરત મુકવા આવતો હતો.શનિવારે મોડી રાત્રે કંપનીમાં કામ […]
મિલ્કસિટી આણંદ અને શિક્ષણ નગરી વિદ્યાનગર ની મધ્ય માં કાર્યરત કરાઓકે કલબ , બાકરોલ અને વોઇસ ઓફ મુકેશ તરીકે સમગ્ર ગુજરાત માં ખ્યાતિ ધરાવતા જી.એન.ભાવસાર મ્યુઝીકલ ગ્રુપ નો 100 મો ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમ આણંદ નગરપાલિકા ના સહયોગ થી ટાઉનહોલ આણંદ ખાતે યોજવા માં આવ્યો હતો,આણંદ તથા મધ્ય ગુજરાત ના નવોદિત […]
સમગ્ર વિશ્વ માં શિક્ષણ નગરી તરીકે જાણીતી વિદ્યા નગર સ્થિત ‘સરદાર પટેલ યુનિવર્સીટી,’ ખાતે દર વર્ષે વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા માટે નો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સિટી માં રહી ને PhD નો અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ પોત પોતાના સંશોધન નું પેપરવર્ક કાર્ય રજૂ કરે […]
રિપોર્ટર: સાહિલ પટેલ નેશનલ હાઇવે નં.૪૮ પર નબીપુર બ્રીજ નજીક આવેલ ખાલસા પંજાબી હોટલના કંપાઉન્ડમાં પીકઅપ વ્હીકલમાં ભરેલ તથા ત્રણ જુના કન્ડમ ટૂંકોની ઇંધણ ભરવાની ટાંકીમાંથી ૧૨૨૦ લીટર શંકાસ્પદ ડીઝલના જથ્થા સહીત રૂપિયા ૨,૧૨,૩૪૦નો મુદ્દામાલ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો હતો. ભરૂચ લોકલ કાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી […]