ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાં એક બંધ પડેલ આકાશ ટાઇલ્સ નામની કંપનીમાંથી કેટલાક ઇસમો લોખંડની એંગલોની ચોરી કરે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા એક ઇસમ સ્થળ ઉપર પકડાઈ ગયો હતો, અને કેટલાક ઇસમો ભાગી છુટ્યા હતા. પકડાયેલ ઇસમ પાસે પોલીસે આ સ્થળેથી લોખંડ લઇ જવા માટેના જરૂરી કાગળો માંગતા આ […]

આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં કેતન અજીતસિંહ સોલંકીના મિત્ર અજય નટવર સોલંકીનો જન્મ દિવસ હોઇ તેઓ મિત્રો નાહિયેર પાસે આવેલી કનૈયા હોટલ ખાતે જમવા માટે જવા નિકળ્યાં હતાં. અજયના અન્ય મિત્રો પણ તેની સાથે આવ્યાં હતાં.કેતન હોટલ પર જઇ રહ્યો હતો તે વેળાં નાહિયેર ગામના પાટિયા પાસે ઉત્તમ જશવંત સોલંકીએ […]

નર્મદા જિલ્લામાં હાલ.42.ડીગ્રી તાપમાનમાં લોકો પરેશાન છે. કાળઝાળ ગરમીમાં તમામ જીવ શેકાઈ રહ્યા.છે.ત્યારે કેવડિયા ના જંગલ સફારીમાં પ્રાણી.પક્ષીઓ માટે.ખાસ વ્યવસ્થા કરવા માં આવી રહી છે. જેમાં વિદેશી પ્રાણીઓને વધુ ઠંડક ની જરૂર હોય એસી કુલર અને પંખા ચલાવી 20 ડીગ્રી તાપમાન રાખવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનાગરીમાં સ્ટેચ્યુ […]

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં બેલ કંપની દ્વારા સીએસઆર ફંડ માંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ, સ્કૂલમાં ડિજિટલ ક્લાસરૂમ તેમજ આંગણવાડી કેન્દ્રની ભેટ આપવામાં આવી જેનું ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ બેલ કંપની એ નજીકમાં આવેલ જીતાલી ગામને દત્તક લઇ વિવિધ વિકાસના કામો […]

આમોદ તાલુકાના પુરસા ગામે રહેતાં એક શખ્સનું ગેરકાયદે રીતે ધર્માંતરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાયો છે. જેની તપાસ જંબુસર ડિવિઝનના ઇન્ચાર્જ ડિવાયએસપી જે. એસ. નાયકને સોંપવામાં આવી છે. ત્યારે ડિવાયએસપીની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના 25મી માર્ચ સુધીના રિમાન્ડ મંજુર રાખ્યાં […]

ભરૂચમાં મકાન ધરાશાયી, છ લોકો દટાયા; ત્રણ બાળકનાં મોત ભરૂચની સજાનંદ દેરીના ખાંચામાં આવેલા લાલભાઈની પાટ વિસ્તારમાં ચાર દિવસ પહેલાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. એ બાદ આજે ભરૂચના બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 6 સભ્ય દબાઈ […]

*પત્રકાર એકતા સંગઠન* ગુજરાત ભર માં પત્રકારો નાં હિત માટે લડત આપતુ અને પત્રકારો નાં પ્રશ્નો ને વાચા આપતું તેમજ સમગ્ર ગુજરાત માં સૌથી વિશાળ કદ ધરાવતા પત્રકાર એકતા સંગઠન ની રાજકોટ જિલ્લા ની બેઠક પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયાનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કાર્યક્રમ માં પ્રદેશ પ્રભારી શ્રી […]

ઝઘડિયા તાલુકાના ગોવાલી ટોઠીદરા તરસાલી પાણેથા પંથકમાં નર્મદાના વિશાળ પટમાં આડેધડ થતા રેતખનનનો લાંબા સમયથી પ્રવર્તમાન વિવાદ હાલ ચરમસીમાએ પહોંચતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. કરજણ નજીક ત્રણ માણસોનું રેતીના ડમ્પરની અડફેટે મોત થયા બાદ હાલમાં ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે પણ રેતીવાહક ટ્રકે અકસ્માત સર્જતા એક વૃધ્ધ મહિલાનું કરુણ મોત […]

એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ -સૂકા પવનની અસર ભરૂચ જિલ્લામાં દેખાતાં માર્ચ મહિનામાંથી જ ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા હિટ વેવથી આગામી 10 દિવસમાં ગરમીનો પારો વધુ 2 ડિગ્રી વધાવાની આગાહી કરાઈ છે. તે વચ્ચે ગત 11 માર્ચે જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન મહત્તમ અને […]

સમગ્ર રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, પરંતુ ભરૂચની કે.જે પોલિટેક્નિક કોલેજ ખાતે આવેલ ઠંડા પાણીની પરબો અને કુલરો બંધ અવસ્થામાં છે, જે જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું છે. ત્યારે આટલા આકરા તાપમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં પાણી વગર વલખાં મારવાં પડી રહ્યાં છે અને ના છૂટકે વેચાતું પાણી લાવી […]

Breaking News

error: Content is protected !!