હાંસોટ નવી વસાહત રામનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. કાદવ-કીચડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદર રોગ જન્ય મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા તેમજ પાણી જન્ય રોગના દર્દી વધ્યા છે. પંચાયત દ્વારા આ વિસ્તારમાં દવાનો […]

અંકલેશ્વરના સર્વોદય રોડ પર પડેલાં ભુવાનું સપ્તાહથી પુરાણ ન થતાં રોષ અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 7માં આવતા સર્વોદય રોડ પર આવેલ સ્ટાર એવન્યુ સોસાયટી આગળ સપ્તાહ પૂર્વે ડ્રેનેજ લાઇન પર 5થી 6 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. જે અંગે જે તે વખતે સ્થાનિકો પાલિકાને જાણ કરતા તંત્ર દ્વારા સર્વે કરી […]

ભરૂચના ભોલાવ ગામે ‘મારી પત્નીને તું બદઇરાદે જુએ છે’, કહી પુત્રએ પિતાને મારી કાઢી મુક્યો ભરૂચ તાલુકામાં આવેલાં ભોલાવ ગામે રહેતો એક નિવૃત્ત શખ્સ તેના ઘર પાસે સિગરેટ પિવા બેઠાં હતાં. તે વેળાં તેના પુત્રએ તેમની પાસે આવી તુ મારી પત્નીને ખોટી નજરથી જૂએ છે કહીં તેમને માર માર્યો હતો. […]

અંકલેશ્વર માં કોરોના કાળ લાવ્યો અસલ શેરી ગરબાનો રંગ. અંકલેશ્વર પરંપરાગત શેરી ગરબાની તૈયારી પુરજોશમાં શરુ કરાઈ છે. અંકલેશ્વરમાં 5 થી વધુ સ્થળે શેરી ગરબા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અંકલેશ્વર વિવિધ સોસાયટી માં પણ ચાલુ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. મેગા તેમજ વ્યવસાયિક ગરબા આયોજન ને મંજૂરી […]

અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમો જળ પ્રદૂષણ ચરમ સીમાએ પહોંચ્યું છે. પુનઃ એકવાર સી પમ્પીંગ સ્ટેશન અને પીરામણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશનના પાળા ઓવર ફ્લો થયો છે. સી પમ્પીંગ સ્ટેશન પાસે વરસાદી કાંસમાં ઘટ કાળા અને કથ્થઈ રંગનું કેમિકલ પાણી વહેતુ જોવા મળ્યું હતું. જીપીસીબીની કડક હિદાયત છતાં જળ પ્રદૂષણ અટકાવામાં નિષ્ફળ જોવા […]

ભરૂચ- નેશનલ હાઈવે નં .૪૮ ( જુના ને.હા.નં .૪૮ ) ના વડોદરા – ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/000 ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ( ભરૂચ થી વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ ) જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપેરીંગ જરૂરી છે . જેથી બ્રીજ […]

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) , મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના […]

Breaking News