સિંગલ વિન્ડો ક્લિયરન્સ અંતર્ગત અરજીઓની બેઠકમાં સમીક્ષા કરાઇ

Views: 76
0 0

Read Time:1 Minute, 12 Second

ભરૂચ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમયમર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી.
બેઠકમાં કલેકટર ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે જે તે કચેરીની પડતર અરજીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડયું હતું. બેઠકમાં જિલ્લા ઉદ્યોગકેન્દ્રના જનરલ મેનેજર દવેએ ડીસ્ટ્રીક્ટ લેવલ ફેસીલીટેશન કમિટીની બેઠકની એજન્ડા મુજબની કામગીરીની રૂપરેખા આપી હતી. બેઠકમાં પાણી પુરવઠા, ડીજીવીસીએલ, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકે જપ્ત કરાયેલા વાહનોનો ખડકલો, ગંદકી થતા મચ્છરોનો ઉપદ્ર્રવ વધ્યો

Thu Feb 24 , 2022
Spread the love             અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં વિવિધ ગુના હેઠળ જપ્ત કરાયેલા વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. જેને પગલે ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્ર્રવ વધ્યો છે. ત્યારે પોલીસ વિભાગ હરાજી કરી ભંગાર દુર કરે તે અત્યંત જરૂરી બન્યુ છે.અંકલેશ્વર ખાતે શહેર, જીઆઇડીસી અને રૂરલ પોલીસ મથક આવેલા છે. આ ત્રણેય […]

You May Like

Breaking News

error: Content is protected !!