દહેજની રિલાયન્સ કંપનીમાંથી રૂ. 60.33 લાખનો સફેદ પાઉડર લઈ ઉત્તરાખંડ તરફ જવા નીકળેલો ટ્રેલર ચાલક રસ્તામાં જ ગાયબ થયો હતો. ટ્રેલર ઉત્તરાખંડ ખાતે નહિ પહોંચતા અને ટ્રેલર ચાલક બેઉના ફોન સ્વીચ ઓફ આવતાં સુરતના ટ્રાન્સપોર્ટરે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દહેજ મરીન પોલીસ મથકે સુરતના ટ્રાન્સપોર્ટર મુકેશકુમાર ચૌધરીએ નોંધાવેલી […]

અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારમાં માર્ગના નવીનીકરણ માટે સરકારે 32 કરોડ ફાળવ્યા છે. નોટીફાઈડ વિસ્તાર દ્વારા 7 કરોડ મળી કુલ 32 કરોડના ખર્ચે એસેટના માર્ગનું રીપેરીંગ વર્ક તેમજ નવીનીકરણ કરશે.રાજ્ય સરકાર માં ઉદ્યોગ મંડળની રજુઆતને લઇ ત્વરિત સરથી વિશેષ સર્ક્યુલર કરી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ વિસ્તારમાં આવતા જાહેર રસ્તાઓ […]

નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લો જાહેર કરાયો છે, ત્યારે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અથાક પ્રયાસો અને દિર્ધદ્રષ્ટીને લીધે રાજપીપલા શહેરી વિસ્તાર સહિત નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ્રજાકીય જનસુખાકારી માટે સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓને મહત્તમ લાભ મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર સતત પ્રયત્નશીલ છે.જિલ્લાના અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારમાં આવેલા ડેડિયાપાડા તાલુકા […]

નેત્રંગમાં વર્ષોથી દબાણકર્તાઓને નોટીસ અને કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા રેલવેના અધિકારીઓએ મહિના પહેલા આખરી નોટીસ આપી ખાલી કરવા સૂચના આપી હતી. ત્યારે આ નોટીસની અવગણના કરી લોકોએ ઘર અને દુકાન ખાલી નહિ કરતા આખરે 131 ઘરો અને દુકાનોના દબાણ તોડી જમીનદોસ્ત કર્યા હતા. બેઘર થયેલા […]

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સરકારી શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા બંધ કરવામાં આવી હતી. જેમાં સરકારની સૂચના મુજબ ગુરૂવારથી તમામ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બપોરે બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતુું. અંકલેશ્વરની 9 જેટલી નગર પ્રાથમિક શાળાઓમાં 1500 જેટલા બાળકોને મધ્યાહન […]

Breaking News

error: Content is protected !!