સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત વોર્ડ નંબર 1માં સફાઈ અભિયાન યોજાયું હતું. વર્લ્ડ હેરિટેજ ડે અનુલક્ષીને લોકોને ઐતિહાસિક ધરોહર જાણવાની સાથે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સ્વચ્છતા મિશન અનુલક્ષીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું.અંકલેશ્વર શહેર ભાજપ તેમજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં આવેલ સેફરોન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં સ્વચ્છતા મિશન અનુલક્ષીને ભાજપ […]
Month: April 2022
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનો નામચીન બુટલેગર વનરાજ ઉર્ફે ભુરિયો ભરત આર્ય રહે,પારસી ટેકરા ડેડિયાપાડા વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ હોઈ તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિને છોડતો ન હોઈ તેની સામે નોંધાયેલ ગુનાઓને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડા પોલીસે તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા ને મોકલવામાં આવી હતી.જે તેની અસામાજિક પ્રવૃત્તિ ને […]
ભરૂચના કાનમ પ્રદેશમાં કપાસના મબલખ પાકનો ઉતારો ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળી છે. જેને કારણે ખેડૂતો ખુશ થયા છે. કાનમ પ્રદેશ જે કપાસની જુદી જુદી જાતોનું વાવેતર કરે છે. ત્યાં અત્યારે એપ્રિલ મહિનામાં પણ ખેડૂતો કપાસનું ઉત્પાદન પણ લઈ […]
મેકેનિકલ ડિપ્લોમા કર્યાં બાદ વિદેશ જવાની તૈયારી કરનાર યુવાને બોગસ પોલીસ બની એક યુગલને ધમકાવી તેમની પાસેથી 5 હજાર રોકડા-મોબાઇલનો તોડ કર્યો હોવાનો બનાવ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર એબીસી ચોકડીથી નર્મદા ચોકડી પાસે બન્યો હતો. પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચ […]
રાજપીપળા : રાજપીપળા ના મુખ્ય ગાર્ડના પ્રવેશ દ્વારે પાણીનું તળાવ ભરાતા નગરજનોને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. સાથે સાથે પાણીનો પણ વેડફાટ જોવા મળે છે ત્યારે નવા વિકાસના કામોમાં વ્યસ્ત પાલિકા સત્તાધીશો નિયમિત સાફ સફાઈ સહિત અન્ય પાયાની સુવિધા બાબતે તકેદારી રાખે તેવી માંગ છેનર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતેના મુખ્ય […]
નેત્રંગના ચાર રસ્તા વિસ્તારમા આવેલા જગન્નાથ કોમ્પ્લેક્ષમા રહેતા રહીશોના વિસ્તારની ગટર લાઇન ઉભરાતા ગટરના ગંધાતુ પાણી રોડ પર વહેતા રહીશો હેરાન પરેશાન થઇ ઉઠીયા છે. ઉભરાતી ગટરને લઇને રોગચાળો ફાટી નિકળવાની દહેશતથી રહીશોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પંચાયતમાં 20 દિવસ થી લેખિતમા રાવ આપી છતાં […]
ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામનો ધર્મેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહ પરમાર નામનો ૨૬ વર્ષીય યુવાન જીઆઇડીસીની વાઇલેન્ટ ઓર્ગોનિક નામની કંપનીમાં કામ કરે છે. આ યુવક ગતરોજ કંપનીમાં બીજી પાલીમાં કામ પર ગયો હતો. તે દરમિયાન કંપનીમાં કામ કરતા સમયે રીએકટરનું ઢાંકણું બંધ કરતો હતો ત્યારે તેને અચાનક ગેસ લાગી ગયો હતો. આને લઇને તેને […]
આજે વર્લ્ડ હેરિટેજ ડે છે. કતપોર ગામે ‘બાઓબાબ’ નામનું હેરિટેજ વૃક્ષ આજે પણ હયાત છે. 2014-15 માં વન વિભાગ દ્વારા વૃક્ષને હેરિટેજ વૃક્ષ જાહેર કર્યું હતું હતું. અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓના અંકલેશ્વર ટ્રી વોચ હેઠળ “કલ્પવૃક્ષ પ્રોજેક્ટ” દ્વારા શહેરના વૃક્ષોને ઉગાડવા , તે પ્રત્યેની કાળજીઓ અને રેકોર્ડ્સ તેમજ સંશોધન કાર્યો […]
ભરૂચ તાલુકાના દશાન ગામમાંથી ગુમ થયેલા 21 વર્ષીય આશાસ્પદ યુવાનનો આજે દશાન ગામના નદી કિનારેથી ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું છે કે, ‘હું પ્યારમાં હારી ગયો એટલે જિંદગી હારી જવા માગુ છું’. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ […]
પત્રકાર એકતા સંગઠન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા તથા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તારીખ : 17/4/2022ને રવિવારના રોજ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકા પત્રકાર એકતા સંગઠનની રચના કરવા માટે મિટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર એકતા સંગઠનના ચાણસ્મા ખજાનચી ચેતન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના 33 જિલ્લા […]