અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામે એક બાળકી સહિત ત્રણ લોકોની હત્યા કરવામા આવી છે. પાડોશમાં રહેતા વ્યક્તિએ 75 વર્ષિય જસી બહેન પટેલ, 35 વર્ષની મહિલા સુમિત્રા બહેન અને સાત વર્ષની જીયા નામની બાળકીની કરપીણ હત્યા નીપજાવી છે. ધારીયાના ઘા મારી હત્યા કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ચંદ્રીકાબેન રાજુભાઈ પટેલ […]

🙏🏻🌹👮🏻‍♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻‍♂️🌹🙏🏻 🙏🏻🌹આજ રોજ તા:-02/08/2020 ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર વિસ્તારમાં રક્ષાબંધન અગાઉ ઉજવણી નિમિત્તે રક્ષાબંધન કાર્યક્રમ કાગડાપીઠ પોલિસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ .કે.સિંગ મેડમ સાહેબ ના માર્ગદર્શન દ્વારા આજરોજ રક્ષાબંધન નિમિતે પોલીસ સ્ટેશન માં પોલિસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી પી કે ગોહિલ સાહેબ […]

અમારી હાજરીમાં કોઈ પરિવાર ભૂખ્યો સુવો ન જોઈએઉપરોક્ત ધ્રુવવાક્યને સિદ્ધ કરતા “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” ના નવયુવાનો કે જેઓએ આ કોરોનાના કપરા કાળમાં પણ તેઓ ભરૂચના રેલવે ગોદીના પાછળના ભાગમાં વસવાટ કરતા “૪૩” શ્રમજીવી પરિવાર માટે કે જેને બન્નેમાંથી એકપણ સમયનું જમવાનું પણ ક્યારે મળે એ ખબર નથી. તો એવા […]

Breaking News

error: Content is protected !!