થોડા સમયના વિરામ બાદ ફરી એસીબીએ રાજ્યમાં સપાટો બોલાવવાનો શરુ કર્યો હોય તેમ આજે વધુ એક લાંચિયા બાબુને એસીબીએ ઝડપી પાડ્યો છે, આ કેસમાં એ.સી.બી.ને હકિકત મળેલ કે મોરબી સીટી મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ પ્રમાણિત કરી આપવાના કામમાં ગેરકાયદેસર રીતે રૂપીયા 1000 થી 2000 સુધીની માંગણી કરી સ્વીકારી અને ન […]