68 અટક વહોરા સમાજ દ્વારા આણંદ ખાતે થયેલું મહિલા સશક્તિકરણ સેમિનાર નું આયોજન

મિલ્ક સિટી આણંદ ખાતે ગઈકાલે ચરોતર વોહરા સમાજની(68 સમાજ) મહિલાઓ નું સશકિતકરણ સેમિનાર નું એક સંમેલન ગઈકાલે યોજાયુ હતું.ખૂબ મોટી સંખ્યામાં સમાજમાં થી મહિલાઓ એ હાજરી આપી.પોતાના સામાજિક આર્થિક પ્રશ્નો રજૂ કર્યા, શરિયત ની પાબંદી સાથે પણ બિઝનેસ, ગૃહ ઉદ્યોગ કરી કઈ રીતે કુટુંબ ને આગળ લાવી શકાય તેની ચર્ચા વિચારણા કરી, એકબીજા સાથે ચર્ચા સલાહ મશવરો કરી બાદમાં સમાજના લગ્ન વય ધરાવતા પાત્રો માટે લગ્ન/ રિશ્તા ના ડેટા ની પણ આપલે કરવામાં આવી અને સમાજ ની અગ્રણી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યુ હતુ સાથે આવેલ બાળકો માટે સંગીત ખુરસી અને અન્ય રમતો રમી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રોગ્રામ સમાપ્ત થયો હતો,આ પ્રસંગે ડૉ મ્હેરુંનિશાં દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(રિપોર્ટર અનવર બહાદરપુરવાલા આણંદ )

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કૃષિ રાહત પેકેજને આવકારતા અંકલેશ્વર એ.પી.એમ.સી.ના સેક્રેટરી શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ

Mon Nov 10 , 2025
ભરૂચ– સોમવાર – ગુજરાતમાં હાલમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન બદલ સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેને કૃષિ આગેવાનોથી લઈ અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારો અને ખેડૂતો તમામે આવકાર્યું છે. આ રાહત સહાય પેકેજને આવકારતા અંકલેશ્વર એ.પી.એમ.સી.ના સેક્રેટરી શ્રી ભાસ્કરભાઈ ભટ્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી […]

You May Like