૧૦ હજાર કરોડનું પેકેજ સારામાં સારું, સરકારનો આભારઃ – ખેડૂત શ્રી ગેમલસિંહ પી પટેલ

ભરૂચ- રવિવાર – રાજ્ય સરકારની ખેડૂતોને દસ હજાર કરોડની આર્થિક સહાય પેકેજ જાહેરાતને પગલે ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. ભરૂચના હાંસોટ તાલુકાના કુંડાદરા ગામના 54 વર્ષીય ખેડૂત શ્રી ગેમલસિંહ પી પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 6 મહિના સુધી ખૂબ વરસાદ પડ્યો છે. અને ખેડૂતને કમોસમી વરસાદથી મોટું નુકસાન ગયું છે, જેમાં ડાંગર, કપાસ અને મગફળી સહિતને ખૂબ નુકસાન થયું છે, તેની સામે સરકારે સહાય પેકેજ જાહેર કરીને બહુ સારું કર્યું છે. ૧૦ હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતો માટે સારામાં સારું છે. એ બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સરકારના અમે ઋણી છીએ, અણધારી આફત સામે ખડા પગે ઉભા રહી અમને રાહત આપી છે. - ખેડૂતશ્રી જમયલ પટેલ

Sun Nov 9 , 2025
ભરૂચ – રવિવાર – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદના કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે આશરે ૧૦ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને વધાવતા અંકલેશ્વર તાલુકાના ખેડૂત જમયલ મગન પટેલ શ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી […]

You May Like