મિલ્કસીટી આણંદ ખાતે કાર્યરત 50+એજ્યુકેશન ગ્રુપ દ્વારા મુસ્લિમ વ્હોરા સમાજ ના શિક્ષણ ક્ષેત્રે તેજસ્વી બાળકો ને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ થી ગત વર્ષની જેમ ચાલુ સાલે સમાજ ના હોશિયાર વિદ્યાર્થીઓ ને ઇનામ વિતરણ માટે નો એક ભવ્ય કાર્યક્રમ આણંદ વિદ્યાનગર રોડ પર આવેલા ટાઉનહોલ ખાતે આગામી તા 21/12/2025 ને રવિવાર […]
Month: November 2025
તાજેતરમાં ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ ખાતે પ્રોએક્ટિવ અબેકસ સ્ટેટ લેવલ સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ તથા રાજસ્થાન અને મુંબઈના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા રાજ્યકક્ષાએ અલગ- અલગ કેટેગરી અને લેવલ પ્રમાણે યોજાઈ હતી. જેમાં પ્રોએક્ટિવ અબેકસ લેવલ -1 સ્પર્ધામાં ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ.વ.પટેલ […]
હેલ્થ કેર કમિટી અને મહિલા ઉત્કર્ષ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ મહિલા આરોગ્ય જાગૃતિ સેમિનાર યોજાયો. ડો. સાજીયા મેડમ અને ડો. અસ્ફા સેતાએ પોષણ, સ્ત્રી આરોગ્ય, રોગોના પ્રારંભિક લક્ષણો અને મિથ્યાઓ અંગે માર્ગદર્શન આપ્યું. 300થી વધુ મહિલાઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં ફ્રી ડાયાબિટીસ ચેક-અપ કરવામાં આવ્યો. સમાજના હોદ્દેદારો અને ટીમના સહયોગથી કાર્યક્રમ […]
શિયાળો હૂફાળો બનાવીએ આ પ્રોજેક્ટ હેઠળ તારાપુર ગામમાં સી પી પટેલ પ્રોફેસર તરફથી ₹1,20,000 નું દાન બ્લેન્કેટ વિતરણ માટે પ્રાપ્ત થયું હતું આ દાન તેમના પિતાશ્રી પૂનમભાઈ જી પટેલ તારાપુર સાંસેદા ખડકી ના સ્મરણાર્થે આપવામાં આવ્યું હતું તેમની પુણ્યતિથિ પ્રસંગે 20 મી નવેમ્બરના રોજ ઇન્દિરા કોલોનીમાં તારાપુર ખાતે બ્લેન્કેટ વિતરણ […]
બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે આશયથી સરકારશ્રી દ્વારા દરવર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાના ઉજાગર પ્રયત્ન કરવામાં આવે છે. આ વર્ષે કલા ઉત્સવ અંતર્ગત નાપાડ ક્લસ્ટરમાં ચાર સ્પર્ધાઓનું આયોજન થયું. જેમાં નાપાડ વાંટા કુમાર શાળાના વિદ્યાર્થીઓએ તમામ સ્પર્ધાઓમાં […]
ભારતીય ચૂંટણી પંચ ના S I R 2025 કાયૅક્રમ અંતર્ગત દરેક મતદારો ફોર્મ ભરવાની વિગત,2002ની યાદી વિગતો તથા મતદારોની જાગૃતતા તથા મદદરૂપ થવા માટે સાહિલપાર્ક સલાટીયા ફાટક પાસે તા.18/11/2025 ના રોજ રાત્રીના 7:00 વાગે થી 11:00 સુધી કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા કાર્યાલય મંત્રી, બુથ પ્રમુખ […]
ભરૂચ જિલ્લાના તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા Enumeration Form ના વિતરણ અને સંગ્રહનો કાર્યક્રમ શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના માટે આગામી તા. ૨૨ મી નવેમ્બર શનિવાર અને ૨૩ નવેમ્બર રવિવારના રોજ જિલ્લામાં ખાસ […]
ભરૂચ જિલ્લાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ૧૫૧ – વાગરા વિધાનસભા મતવિસ્તારમાં ‘યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્લતીર્થ થી ઝનોર ગામ સુધી યોજાયેલ પગપાળા યાત્રામાં ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા સહીતના આગેવાન મહાનુભાવો જોડાયા હતા. કાર્યક્રમમાં સાંસદશ્રી મનસુખભાઈએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, […]
ભરૂચ – મંગળવાર – સમગ્ર ગુજરાતની સાથે ભરૂચ જિલ્લાના તમામ ૫ (પાંચ )- વિધાનસભા મતવિસ્તારોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા Enumeration Form ના વિતરણ અને સંગ્રહનો કાર્યક્રમ શરૂ થયેલ છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમને તા.૨૨/૧૧/૨૫ (શનિવાર) અને તા.૨૩/૧૧/૨૦૨૫ (રવિવાર)ના […]
ભરૂચ – મંગળવાર- ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઈસીસ ગ્રુપના સંયુકત ઉપક્રમે આગામી તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ શુક્રવારે સવારે ૮.૩૦ ONGC દહેજ અને LNG PETRONET દહેજ ખાતે ભુકંપથી ઓઈલ લિકેજના […]
