ગુજરાતના એક આશાસ્પદ ખેલાડી અલ્પેશ પાટડિયાએ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025 માં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું છે. 3 મેથી નવી દિલ્હીમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં જાપાન, ઈરાન અને કઝાકિસ્તાન જેવા પાવરહાઉસ સહિત 21 એશિયન દેશોએ ભાગ લીધો હતો. 70 કિગ્રાથી ઓછી વજનના માસ્ટર પુરુષોની જમણા હાથની શ્રેણીમાં ભાગ […]